See also: સંગ્રહાલયો
ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ
ccat.sas.upenn.edu
ડીપાર્ટમેન્ટ ઓફ સાઉથ એશિયા સ્ટડીઝ, યુનિવર્સીટી ઓફ પેન્સીલવેનિયાના શ્રી બાબુ સુથાર રચિત ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ.
લોગોસ બહુભાષિય શબ્દકોષ
dicologos.org
આ બહુભાષિય શબ્દકોષમાં આપ 200 થી વધુ ભાષામાં અર્થ શોધી શકો છો.
વિકિપીડિયા : મુક્ત વિશ્વકોષ (ગુજરાતી આવૃત્તિ)
gu.wikipedia.org
વિકિપીડિયા ગુજરાતી આવૃત્તિ વિકિપીડિયા મુક્ત વિશ્વકોષ છે જેમાં કોઇપણ લખી શકે છે. વિકિપીડિયા ગુજરાતી આવૃત્તિની શરૂઆત જુલાઈ ૨૦૦૪થી થઈ છે.
વિક્ષનરી : મુક્ત જોડણીકોશ
gu.wiktionary.org
હાલમાં માર્યાદિત શબ્દભંડોળ.
ગુજરાતી શબ્દકોશ : ગુજરાતી લેક્સિકોન
gujaratilexicon.com
રતિલાલ ચાંદરિયાની આ વેબસાઈટ પર ગુજરાતીથી ગુજરાતી, ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી એમ ત્રણ પ્રકારના શબ્દકોશ ઉપરાંત વિરોધી શબ્દો, સમાનર્થી શબ્દો અને રુઢિપ્રયોગો પણ ઉપલબ્ધ છે.(વેબસાઈટના ઉપયોગની ભાષા અંગ્રેજી છે.) (Interface in English)
વિકિસોર્સ : મુક્ત પુસ્તકાલય
wikisource.org
મુક્ત પુસ્તકાલય. અત્યારે ગાંધીજી, નરસિંહ મહેતા, મીરાં અને અખાની રચનાઓ પ્રાપ્ય છે.
|